જળ
જીવાડયાં,
પરપોટા
સંકેલી
લીધા
નર્યા
સાચની
પડખે
બેઠા
‘ને
ફોટા
સંકેલી
લીધા
આંખોમાંથી
કરડાકી
નિતારી
લીધી
કર્યો
મૂછનો
રૂવાબ
નીચો
ભદ્દી
ભડકાબોળ
વિફરતી
વૃતિ
માથે
ધરપતનો
ફેરવીએ
પીંછો
સ્મિતવતીના
સ્મિતે
એવું
મોહ્યા
કે
સૌ
હાંકોટા
સંકેલી
લીધા
જળ
જીવાડયાં,
પરપોટા
સંકેલી
લીધા
ક્લિનસેવથી
સૌમ્ય
રંગ
ચીપકાવ્યા
ચહેરે
ઉપર
તાણ્યાં
કુમકુમ
તિલ્લક
વાતે
વિગતે
બહુ
વિવેકી,
વાણી
જાણે
મધરાતે
ગાતું
રહે
પીળક
લય
લ્હેરખડી
વહો
હવે
લ્યો
! લીટા…
લચકા…
લિસોટા
સંકેલી
લીધા
જળ
જીવાડયાં
પરપોટા
સંકેલી
લીધા
વાહ ...વાહ
ReplyDelete