તમસ
‘ને
તેજ
તો
સિક્કાની
બેઉં
બાજુ
છે
સાહેબ,
સમજ
હો
એવી
એ
જન
આશિખાનખ
સાધુ
છે
સાહેબ.
ખરેખર
વ્યક્ત
થાવું
એજ
તો
અજવાળું
છે
સાહેબ
મઝા
પડવી
ના
પડવી
તો
રૂપાળા
જાદુ
છે
સાહેબ
દિશાઓ
ચારે
ખુલ્લી
હો
અને
નભ
કોરુંકટ્ટ
તો
પણ
–
હ્રદયરસના
છલકવાની ઋતુ : ચોમાસું છે
સાહેબ
જુદા
સંજોગવશ
ના
આપણે
આવી શક્યા નજદીક
વસો
છો
આપ
જ્યાં
એ
મારું
પણ
ઠેકાણું
છે
સાહેબ
સવા
ગજ
ઊંચું
ચાલે
છે
તો
એમાં
શું
અચંબો
છે
?
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ.
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ....વાહ
ReplyDelete