વૃક્ષની
મિરાત
એના
છાંયડા
હો
જી
રે….
મનની
મિરાત
મનસુબા
રે….
આંખની
મિરાત
ઊંડાં
દેખવાં
હો
જી
રે…
તે
વિના
તો
ખાલીખમ
કૂબા
રે…
મનની
મિરાત
મનસૂબા
રે..
રાઈના
દાણેથી
રંગ
કથ્થાઈ
ઊડે
તે
કોઈ
કામિનીમાં
દ્રુષ્ટિ
થઈને
ઠરે
એમાં
સ્હેજ
પીળાંનો
સ્વભાવ
ભળે
તો
એ,
વળી
અડાબિડ
અંધકાર
ચરે
અહો
! રૂડાં
રૂપ
! રૂડી
રમણા
હો
જી
રે…
એકમાં
અનેકના
અજૂબા
રે…
મનની
મિરાત
મનસૂબા
રે….
આભને
મેદાન
રમે
ખોબો
એક
તેજ
એનું
વ્હાલ
આખી
અવનિમાં
ઊગે
અદૈહી
આસવ
કોઈ
ઝીલે,
કોઈ
ઘૂંટ
ભરી
પીવે,
કોઈ
ટીપે
ટીપે
ચૂગે
કોઈ
ઊંચા
હાથ
કરી
ચીખતા
હો
જી
રે…
આકંઠ
મેં
તો
ડૂબા-
ડૂબા
રે…
મનની
મિરાત
મનસૂબા
રે…
No comments:
Post a Comment