સાવ સામે આવી ઊભાં હો
અને ..
શક્ય છે હું ઓળખું ના આપને
!
સાંભરણ, સમ્બંધના ઊંડાણને
તાગતા અડકી જવાતું આભને !
કેટલાં પાછળ લીસોટા
પાડવા ?
એની ક્યાં કૈ પણ ખબર છે સાપને !
ખૂલ્લું છે આકાશ પણ મન બંધ છે-
કેમ ફફડવું ? ઊગેલી પાંખને
!
પહોંચવું, પામી જવું, તરછોડવું
એજ ઘટનાક્રમ મળ્યો તમને-મને !
જે કહું છું એજ પાછું સાંભળું
સાંભળ્યું જે એજ કહેવાનું
બને !
છાંયે બેસે એની છાયા ઓગળે
તડકે ચાલે એ ગૂમાવે ઝાડને !
sundar rachna.saapne... e pankti mast.vaah.
ReplyDeleteevu bane ke kadach kadi n malay aapne
toy abhinandan to aapi j sakay aapne
manzil malshe rasto lambo pan chhe sidho
prem antarma bhari tu antar kaapne
durgesh oza
fari khub abhinandan aapu chhu. all the best
very nice..sanjubhai....
ReplyDeleteઆ કવિતાનો સુંદર અનુવાદ
ReplyDeleteમિત્ર Dilip bhtt .. ના આભાર સાથે
You just stand before me and,
Maybe I can't recognize you!
Reminiscences, relationship its depths,
Fathoming which I touch the sky!
How many scratches to print behind,
How does a snake know as he slides!
The sky is open but the mind is closed-
How could a wing flutter grown anew!
Reaching, knowing, and disregarding-
That's the order of events got me and you!
I hear that which I said again,
Heard that which will I have say!
Sitting under shade will lose the shadow,
Walking under tree will lose the tree!
~ Sanju Vala
~ Translation: Dilip Bhatt
Great! Thanks Sanjubhai.
ReplyDelete